Best 500+ Gujarati Shayri You Must Read : shayri, Status, Photo, Quotes

Best 500+ Gujarati Shayri You Must Read : shayri, Status, Photo, Quotes: નમસ્કાર મિત્રો, શાયરીએ સ્નેેેેેેહીજનો સાથે લાગણી વ્યકિત વ્યકત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા મિત્રો શાયરી રચિત ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text)ની શાંઘ કરતા હોય છે. તો અહી અમે તમારા માટે ખુબ જ સુંદર અને લાગણી સભર ગુજરાતી શાયરી લખેલીનો ખજાનો લઇ આવ્યા છે.

Best 500+ Gujarati Shayri

તમે આ શાયરી તમારા પ્રિય મિત્ર, પ્રેમી, પ્રેમીકા કે સ્નેહીજનોને શેયર કરી શકો છો. શાયરી સરળતાથી શેયર અને કોપી કરી શકાય તેના માટે અમે શેયર અને કોપી બટન ૫ણ આપ્યા છે. જેના આ૫ની શાયરી શેયર કરવામાં સરળતા થશે. આવી અનેક ગુજરાતી શાયરી અને સુવિચાર આમારી વેબસાઇટ ૫ર તમને મળી જશે જે વાંચવાનું ચુકતા નહી.

Sad Gujarati shayri

જે વ્યક્તિ એ જીવન ભર સાથ નિભાવવાની કસમ ખાધી હતી અને અધવચ્ચે જ તમારો સાથ છોડી ને ચાલી ગઈ તેને તમારું દર્દ વ્યક્ત કરવા માટે અહીં નીચે કેટલીક Sad Shayari in Gujarati, Bewafa Shayari in Gujarati, Sad Quotes in Gujarati, બેવફા શાયરી, Sad Status in Gujarati, વિરહ શાયરી, Breakup Shayari in Gujarati, બેવફા ના ટેટસ અને બેવફા શાયરી ફોટો આપેલ છે.

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ, એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…?

Sad Gujarati shayri
Sad Gujarati shayri

હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા, કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.

પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી.?

આ પણ વાંચો: TOP 10 Hindi Short Stories 2022 || 10 ऐसी नैतिक कहानिया जो आपने कभी नहीं सुनी होगी

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી Time Pass જ કર્યો હોત ને,
તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત.

કોણ સાચવશે તને મારી જેમ, જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.

વાત ખાલી છોડવાની હતી, છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

Dosti Shayri Gujarati

અહીં અમે કેટલીક ગુજરાતી શાયરી લાવ્યા છીએ જે મિત્રતા પર આધારિત છે. સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે શાયરી ઉપયોગી છે. તેથી આ દોસ્તી શાયરી અમારા શ્રેષ્ઠ મિત્રો માટે તમારી લાગણી વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. દોસ્તી શાયરી અંગ્રેજીમાં હિન્દીમાં ઉપલબ્ધ છે પરંતુ દોસ્તી શાયરી ગુજરાતી તરીકે ઘણી શાયરી ઉપલબ્ધ નથી. તેથી અમે અમારી માતૃભાષા ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માંગીએ છીએ તેથી અમે લાવ્યા છીએ દોસ્તી શાયરી ગુજરાતી મા. દોસ્તી એક એવો શબ્દ છે જે બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન છે જે કોઈ સંબંધી નથી, પરંતુ તે એકબીજા માટે બનેલા છે. તે એક લાગણી છે જે આપણા જીવન માટે વધુ મહત્વપૂર્ણ છે. દોસ્તીને અંગ્રેજીમાં મિત્રતા કહે છે, તેથી તમે આ પોસ્ટને મિત્રતા શાયરી ગુજરાતી કહી શકો છો.

થોડાક સમજુ અને વધારે દિવાના છે.
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે…!

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ

જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.

આ પણ વાંચો: હવે તમારા નામ અને ફોટા વાળું Resume/CV બનાવો ઘરે બેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં

એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.

જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.

Dosti Shayri Gujarati
Dosti Shayri Gujarati

ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.

મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…

યાદે ભી દોસ્તો સે હૈ,
મુલાકાતે ભી દોસ્તો સે હૈ,
સપને ભી દોસ્તો સે હૈ,
અપને ભી દોસ્તો સે હૈ,
યા ફિર યુ હી કહે કી ……..
અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ ….

દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક ઝીંદગી હતી
પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી

આ પણ વાંચો: નવું ગુજરાતી કેલેન્ડર પંચાગ : આ ગુજરાતી પંચાગ ઇન્સ્ટોલ રાખો, કોઈને પૂછવું નહિ પડે

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો…

આ પણ વાંચો: હવે તમારો મોબાઈલ ચાલશે તમારા અવાજના ઇશારે, ડ્રાયવીંગ સમયે ખુબ ઉપયોગી એપ

મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…

Dosti Shayri Gujarati
Dosti Shayri Gujarati

ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.

દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં ને રડતાં જ જીંદગી વીતી જશે.

આ પણ વાંચો: પીએમ સ્વનિધિ યોજના 2022 । આ યોજના હેઠળ મળશે 10,000 ની લોન તેમજ સબસીડી

જીંદગી માતા અને પિતા ની ભેટ છે,
ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે,
પણ તારી સાથેની દોસ્તી એ તો ઈશ્વર ની જ ભેટ છે….

જીવન માં મિત્રો રાખવા જરૂરી છે,
નહિ તો દીલ ની વાત
D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.

મને કહે છે લોકો કે તારો તો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે
મારે મિત્રોનો ખજાનો છે.

અમથા તને દરેક વખતે નથી મનાવતો હો દોસ્ત,
જયારે તું અંદરથી તુટી જાય ને
ત્યારે હું પણ તુટી જાઉં છું !!

Gujarati Attitude Shayri

અહીં નીચે ખૂબ જ હાર્ડ દુશ્મનની રૂહ કંપાવી દે તેવા Attitude status in Gujarati 2 line,ગુજરાતી નવા ટેટસ, One Line or Royal Attitude Status in Gujarati, Attitude Quotes in Gujarati અને Gujarati Status for WhatsApp આપેલ છે. તમારા દુસ્મનો અને રિસ્તેદારો ને તમારું level બતાવવા માટે આ ગુજરાતી સ્ટેટ્સ તમને મદદરૂપ થશે.

?ઉંમર ની સાથે વિરોધીઓ વધે ?તો #સમજી લેવુ #સાહેબ કે
#સિક્કા હજી આપડા જ પડે છે.?

મોકા તો ઘણા મળે છે,
વળતા જવાબ આપવાના સાહેબ,

પરંતુ નક્કી કર્યું છે કે,
કુદરત થી સારું કોઈ ના આપી શકે.

? ? ?

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,
બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.

? ? ?

આ પણ વાંચો: Airtel ની નવરાત્રી ધામાકા ઓફર, માત્ર 49 રૂપિયામાં 3 મહિના મફત

બધી ઓળખાણ બાપ દાદા ના નામની નાચાલે, અમુક ઓળખાણ પોતાના નામ ની પણહોવી ?જોઈએ.

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી??

મને માફ કરી દેજે,?
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું?

હું તને ?બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે

હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું?

ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે?

મે કીધુ, ‘તૂ મારી છે’?..
તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ ✋?!!!!’
આપણે રહયા મોજીલા?,,,, કઈ દીધું ‘બકા?,,,
ગેરકાયદેસર નો કબજો છે….

પપ્પા કે છે,તું નાલાયક છે,
દોસ્તો કે તું નાયક ને,
દુશ્મનો કે તું ખલનાયક છે,
અને છોકરીઓ કે છે કે તું
મારા માટે જ લાયક છે.

Gujarati Attitude Shayri
Gujarati Attitude Shayri

? જુવાની વસ્તુ જ એવી છે સાહેબ પગે ઠેસ વાગેને_તો પણ,
હાથ તો હથીયારે જ જાય.

?પોચ? તો બોઉ મોટી છે? વાલા
પણ⚔દેખાવ કરવો ⚒♧એ અમારી? આદત નથી?

⇀ જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે. ?⏩⏩

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત
એક બીજા ? માટે જ બન્યા છે,

જેમ કે હું ??

Gujarati Bewafa shayri

ઘણીવાર આ૫ણને પ્રેમમાં કે મિત્રતામાં બેવફાઇનો સામનો કરવો ૫ડતો હોય છે. અહી અમે કેટલીક પ્રખ્યાત બેવફા શાયરીઓ રજુ કરી છે. જે તમારી બેવફા મિત્ર કે પ્રેમીને મોકલી તેને તમારી યાદો અપાવી શકો છો. શુ ખબર કદાચ આ શાયરીઓ વાંચે એની તમારા પ્રેત્યેની લાગણી પાછી જાગૃત થઇ જાય.

વાંઘો નહી તારી વફા નહી મળી મને
દુઆ કરૂ કે કોઇ બેવફા ન મળે તને
———???———-

ખુદને બેવફા સમજી તને ભુલી જઇશ
૫ણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહી કરુ.
———???———-

આ પણ વાંચો: તમામ યોજનાઓની માહિતી મેળવો પીડીએફ માં ગુજરાત સરકારની યોજનાની ગુજરાતી યાદી

ભુલાવી દઇશ તને ૫ણ
થોડી ઘીરજ તો રાખ
તારી જેમ મતલબી બનતા
મને થોડો સમય લાગશે.
———???———-

પ્રમના પ્યાલા થોડા હળવેકથી પીજો
હોઠ તો ૫ચાવી લેશે ૫ણ દીલને બહુ તકલીફ ૫ડશે.
———???———

પ્રેમ જીદથી નહી કિસ્મતથી મળે છે સાહેબ
બાકી આખી દુનિયાનો નાથ એની રાઘા વગર ના જીવ્યો હોત
———???———-

Gujarati Bewafa shayri
Gujarati Bewafa shayri

એણે મારો સાથ ન આપ્યો
તો એની ૫ણ કોઇ મજબુરી હશે.
બેવફા તો એ ના હોઇ શકે
૫ણ મહોબત અઘુરી હશે.
———???———-

પ્રેમ છે એટલે જ અઘુરો રહી ગયો
બાકી હવસ હોત ને તો
કયારની પુુુરી કરી લીઘી હોત
———???———-

ચા ☕️ ની ચાહ રાખો
બાકી સનમ તો બેવફા જ હોય છે…
———???———-

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
———???———-

સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે;
ચાલો મને કબૂલ તમે બેવફા નથી.
———???———-

અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધા
તમે એટલા બેવફા નીકળ્યા,
નાહી ધોઈ ને ચાલી નીકળ્યા…!!!
———???———-

Gujarati Bewafa shayri
Gujarati Bewafa shayri

પ્રેમ બે જણા વચ્ચે નશો છે
જેને પહેલા હોશ હોય આવી જાય
તે બેવફા હોય છે
———???———-

ભાદરવા ની ભર બપોરે મેં રમ્યો એની નજર નો સટ્ટો
હારી ગયા આજે અમે, બેવફા નીકળ્યો એનો દુપટ્ટો
———???———-

મને ઓ બેવફા, તુજ બેવફાઈ દુઃખ નથી દેતી,
હતી મારી તરફ એ તારી ઇનાયત યાદ આવે. ~મરીઝ
———???———-

હું બેવફા બનું છું કે મુક્તિ તને મળે,
શા માટે બેદિલીથી નિભાવે વચનને તું. ~મરીઝ
———???———-

ઘણી જ વસંત ઋતુઓ તૈયાર છે આ બાગમાં પ્રવેશ કરવા
પણ આ બાગ જ એ બેવફા પાનખર સાથે વફા નિભાવી રહ્યોં છે…
———???———-

ન રહો ઉદાસ કોઈ બેવફા ની યાદમાં સાહેબ,
એ તો ખુશ છે એની દુનિયા માં તમારી દુનિયા બરબાદ કરીને…
———???———-

લાગણી થી મુફલિસ થયો મારો યાર
એક નાકામ આશિક થયો મારો યાર
બેવફા ની મજલિશ માં શામિલ થયો
કોઈ મરતી ખ્વાહિશ થયો મારો યાર
———???———-

સાથ આપે છે છેલ્લા શ્વાસ સુધી…
કોણ કહે છે , જિંદગી બેવફા છે…
———???———-

એક વિતેલો પ્રસંગ પાછો ઊજવવો છે મારે,
જેમાં બેવફા હું હોવ અને વફાદાર તને બનાવવો છે
———???———-

Gujarati Bewafa shayri
Gujarati Bewafa shayri

જુદા થવું હોયતો દૂર થવું પડશે
યાદો ને ભૂલવા મજબુર થવું પડશે
હું તો આવારા છું ભટકતો રહીશ
બેવફા બની તારે મશહુર થવું પડશે
———???———-

વફા ની વાણી આપો તો વફાદાર બનવા તૈયાર છું,
બેવફા નુ દિલ કાપો તો કરવત આપવા તૈયાર છું,
એટલો ઘવાયો છું એના પ્રેમ માં ખુદા જો મોત આપે
તો રીશ્વત આપવા તૈયાર છું…
———???———-

ઉઠી રહી હતી નનામી મારી તો પણ તકલીફ હતી એને આવવામાં,
એ બેવફા ઘર માં બેસી ને પૂછી રહી હતી હજુ કેટલી વાર લાગશે લઈ જવામાં ..
———???———-

બેવફા તે પણ નથી … હજારો પ્રેમી હતા તેના ,
હવે કેટલા સાથે વફાદારી કરે તે ?
———???———-

જિંદગી ને બેવફા બનવું ઘણું છે,
પણ એને મારી જીવવાની રીત થી પ્રેમ થયા જ કરે છે…
———???———-

Gujarati Dard Bhari Shayri

dard bhari shayari gujarati- માનવ જીવનમાં સુ:ખ અને દુ:ખ દરિયામાં ભરતી અને ઓટની જમે આવે છે. અહી અમે કેટલીક દર્દની શાયરીઓ રજુ કરીએ છીએ. દુ:ખ આ૫વુ અને દુર કરવુ એ તો ઇશ્વરના હાથમાં છે. માનવીએ દુ:ખમાં હિંમત ન હારવી જોઇએ. આવી ૫ડેલ ૫રિસ્થિતીનો મજબુત મનોબળ સાથે સામનો કરવો જોઇએ. તો ચાલો થોડીક ખૂબ જ જાણીતી દર્દની શાયરીઓ વિશે જાણીએ.

હોશીયાર તો અમે ૫ણ હતા સાહેબ
બસ ખાલી લાગણી અને
વિશ્વાસની રમતમાં હારી ગયા
———???———-

કંઈક એવી દવા દઈ દે કે દિલમાં અસહ્ય દર્દ ઉપડે….
નિરવ શાંતિ હવે આ દિલને
માફક નથી આવતી..
———???———-

❛જાહોજલાલી દર્દ ની પણ કૈ ઓછી નથી.
કાગળ પર શુ ઉતારી વાહ વહી થઈ ગઈ.❜
———???———-

આ દુનીયામાં અજાણયા રહેવુ જ સારૂ છે.
લોકો બહુ તકલીફ આપે છે પોતાના બનાવીને.
———???———-

Gujarati Dard Bhari Shayri
Gujarati Dard Bhari Shayri

ખોબે ખોબે આપો દર્દ મને
દર્દનો સમંદર લઇને બેઠો છું
ભિખારુ છું હુતો બસ તારા પ્રેમનો
બાકી તો સિકંદર થઇને બેઠો છું
———???———-

દર્દની ૫ણ એક અદા હોય છે
સહનશકિત વાળા ૫ર જ ફિદા હોય છે.
———???———-

બહુ જોયા હશે તે ખુશી ના આંસુ,
ક્યારેક મળજે મને,
તને દર્દ નું હાસ્ય બતાવીશ !!
———???———-

❛ ફાયદો ક્યાં કોઈને થાય છે,
તોય લોકો પ્રેમ કરતા જાય છે.
દિલ ગુમાવી બેઠા એ નુકશાન મા,
ને નફા મા દર્દ લેતા જાય છે !❜
———???———-

કોઇએ મને પુછયુ કે
દર્દ ની કિંમત કેટલે ?
મે કહયુ મને નથી ખબર
કારણ કે મને બઘા મફતમાં આપી ગયા
———???———-

આપવા હોય તો હસીને દર્દ આપજો,
પણ વહાલમાં વીંટાળીને વેદના ના આપતા
———???———-

આંશુ ૫ણ આવે છે અને
દર્દ ૫ણ છુપાવુ ૫ડે છે
આ જીંદગી છે સાહેબ
અહી જબરજસ્તી હસ્તા રહેવુ ૫ડે છે.
———???———-

મારા દર્દનું કારણ ૫ણ તુ
અને મારા દર્દનું નિવારણ ૫ણ તું
———???———-

દિલના દર્દને પિનારો શુ જાણે
પ્રેમના રીવાજોને જમાનો શુ જાણે
છે કેટલી તકલીફ કબરમાં
તે ઉ૫રથી ફુલ મુકનારો શુ જાણે
———???———-

રડતી આંખો?
ક્યારેય જૂઠું નથી બોલતી….
કેમ કે આંસુ ત્યારે જ આવે છે
જયારે કોઈ પોતાનું દર્દ આપે છે..!
———???———-

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દ નો‌,
દિલમાં કોઇની યાદનો રાજ્યાભિષેક છે.- શૂન્ય પાલનપુરી
———???———-

તારા પ્રેમ નો નશો એટલો ચડ્યો છે ને કે,
શાયરી હું લખું ને દર્દ મારા ફોલોવર ને થાય
———???———-

કહેને કો અબ શબ્દ નહીં, લીખને કો અબ ભાવ નહીં,..
દર્દ તો હો રહા, પર દિખાને કો અબ ઘાવ નહીં,…
———???———-

કોઈ સમજતા હીઁ નહી હૈ
આંખો મે ઠહેરે દર્દ કો……
લોગો તો હસતી હુઈ
તસવીર પર મર જાતે હૈ…..
———???———-

Gujarati Dard Bhari Shayri
Gujarati Dard Bhari Shayri

❛નયનમાં હવે ઊંઘ પણ જાગવાની
સળગતી હંમેશા પથારી જડી છે
નથી દર્દ બીજું કશુંયે અમોને તો
બસ તમારા વિરહની કટારી અડી છે !❜
———???———-

લેવી હોય તો લઇ લો
તમે હર કોઇની તલાસી
હર કોઇ પાસે મળી આવસે
એકાદ મનગમતી ઉદાસી
———???———-

બંધ આંખે મળે એ શ્યામ છે,
મુજ હૈયે રહે એ શ્યામ છે,
જપુ તારું જ નામ હરી હર શ્વાસે,
મુજ ભીતરે વસેલો એ શ્યામ છે,
કૃષ્ણ તારી દીવાની આ “રાધા”
દુઃખ દર્દ હરે એ મારા શ્યામ છે…
———???———-

Gujarati Dard Bhari Shayri

Birthday shayri Gujarati

Happy birthday wishes in gujarati : નમસ્કાર મિત્રો, અમારી વેબસાઇટ “ViralGujarati.com” પર તમારું સ્વાગત છે. મિત્રો, જન્મદિવસ એ પ્રસંગ છે જે બધાના જીવન માં વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. એ કારણે તમારે તેને ખુબ ખુશી થી ઉજવવાની જરૂર છે. જો તમારા મિત્ર અથવા કોઈ સગાં-સંબંધીઓનો આજે જન્મદિવસ હોઈ તો આ લેખ તમારા માટે જન્મદિવસ ની શુભકામના સંદેશ – birthday wishes in gujarati અમે લાવ્યા છે. આ જન્મદિવસની શુભકામનાઓ – Happy birthday wishes in gujarati text તમે કોપી કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ શેર ખુબ share કરો.

જન્મદિવસ? ની હાદિઁક? શુભકામના?
આખી દુનિયા? ને ખુશ? રાખવાવાળો મારો ?~મહાદેવ~? હર પલ તમારી ખુશી? નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના???

જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ
તમારી બધી મનોકાનાઓ અને બધાજ સપના પૂર્ણ થાય તેવી પ્રભુ ને પ્રાર્થના

“સાહસથી ભરપૂર બીજું વર્ષ તમારી રાહ જોઈ રહ્યું છે. તમારો જન્મદિવસ ધામધૂમથી અને વૈભવ સાથે ઉજવીને તેનું સ્વાગત કરો. તમને ખૂબ જ ખુશ અને આનંદથી ભરેલા જન્મદિવસની શુભેચ્છાઓ! “

“તમને જીવનની સૌથી મોટી ખુશીઓ અને ક્યારેય ન સમાપ્ત થતા આનંદની ભેટ મળે.
જન્મદિવસ ની શુભકામના.”

Birthday shayri Gujarati

“ભૂતકાળ ભૂલી જાઓ; ભવિષ્યની રાહ જુઓ, કારણ કે શ્રેષ્ઠ વસ્તુઓ હજુ આવવાની બાકી છે.”

“તમારો જન્મદિવસ એ બીજી 365-દિવસની મુસાફરીનો પહેલો દિવસ છે. આ વર્ષને અત્યાર સુધીનું શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરો અને સવારીનો આનંદ માણો.”

“તમે ગઈકાલ કરતા આજે મોટા છો પણ આવતીકાલ કરતા યુવાન છો,
જન્મદિવસની શુભેચ્છાઓ!”

“જે થોડા લોકોનો જન્મદિવસ હું ફેસબુક રીમાઇન્ડર વિના યાદ રાખી શકું છું તેમાંથી એકને જન્મદિવસની શુભેચ્છા.”

“જે કોઈ સ્માર્ટ, ખૂબસૂરત, રમુજી છે અને મને મારી ઘણી યાદ અપાવે છે તેને જન્મદિવસની શુભેચ્છાઓ…

“આશા છે કે તમારી બધી જન્મદિવસની શુભેચ્છાઓ સાચી થાય!”

“તમને આજની સૌથી મોટી ખુશીની શુભેચ્છા.”

“આજનો દિવસ તમારો છે – આનંદ કરો!”

“જન્મદિવસ ની શુભકામના! અહીં તમારી સાથે વધુ જીવન, પ્રેમ અને સાહસો આવવાના છે!”

“અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ રહે તેવી શુભકામનાઓ

“તમારા જીવનને સ્મિતથી ગણો, આંસુથી નહીં. તમારી ઉંમર મિત્રો દ્વારા ગણો, વર્ષ નહીં. જન્મદિવસ ની શુભકામના!”

“તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો હતો તે આ દિવસે તમારી પાસે પાછો આવે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”

મીણબત્તીઓ ગણશો નહીં…તેઓ આપેલી લાઇટ જુઓ. વર્ષોની ગણતરી ન કરો, પરંતુ તમે જીવ્યા છો તે જીવનની ગણતરી કરો. તમને આગળ એક અદ્ભુત સમયની શુભેચ્છા. જન્મદિવસ ની શુભકામના.”

Birthday shayri Gujarati

“તમારા જન્મદિવસ પર અમે તમારા માટે ઈચ્છીએ છીએ કે તમે જીવનમાં જે કંઈપણ સૌથી વધુ ઈચ્છો છો તે તમારી પાસે આવે, તમે જે રીતે તેની કલ્પના કરી હતી અથવા એનાથી વધુ સારી રીતે. જન્મદિવસ ની શુભકામના!”

Conclusion

આમ આ પ્રકારે તમે તમારા મિત્ર, પત્ની, માતા પિતા, ગર્લફ્રેન્ડ ને જેવી પરિસ્થિતિ હોય તે પ્રકારની શુભકામનાઓ પાઠવી શકો છો, અને જેના માટેનો સૌથી સરસ સ્ત્રોત અમે તમારા માટે લઈને આવ્યા છીએ,. તો આવી જ મજાની માહિતી મેળવવા માટે અમારી સાથે નિયમિતપાને બન્યા રહો. ધન્યવાદ!

FAQs

1. આ આર્ટીકલમાં શાયરીના કુલ કેટલા પ્રકાર લખવામાં આવ્યા છે?

6 પ્રકાર

2. કોઈ પણ એક બેવફા શાયરી લખો.

ખુદને બેવફા સમજી તને ભુલી જઇશ
૫ણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહી કરુ.
———???———-

3. “તમને આજની સૌથી મોટી ખુશીની શુભેચ્છા.” : આ કયા પ્રકારની શાયરી છે?

જન્મદિવસની શુભેચ્છા પાઠવતી

4. જન્મદિવસની શુભેચ્છા પાઠવતી એક શાયરી લખો.

“તમારા જીવનને સ્મિતથી ગણો, આંસુથી નહીં. તમારી ઉંમર મિત્રો દ્વારા ગણો, વર્ષ નહીં. જન્મદિવસ ની શુભકામના!”

5. આ આર્ટીકલનું મથાળું (Title) શું છે?

Best 500+ Gujarati Shayri You Must Read : shayri, Status, Photo, Quotes

Leave a Comment