શું તમારા શરીરમાં પણ કોલેસ્ટ્રોલ વધી જાય છે? તો અપનાવો આ ઘરેલું ઉપાય, દવાખાનાના પગથીયા નઈ ચડવા પડે
કોલેસ્ટ્રોલ નિયંત્રણ: શરીરમાં કોલેસ્ટ્રોલ વધવું એ એક મોટી સમસ્યા છે અને આ સમસ્યા અત્યારના સમયમાં મોટાભાગના લોકોને હોય છે તો આ કોલેસ્ટ્રોલ છે શું અને તેને નિયંત્રણમાં રાખવા માટે શું કરી શકાય તેના ઉપાયો વિશે જાણીએ. કોલેસ્ટ્રોલ શું છે? કોલેસ્ટ્રોલ એ શરીરમાં જોવા મળતી ચરબી છે જે ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન હોર્મોન સહિત ઘણા હોર્મોન્સ બનાવે છે. …