તમારી જમીન કોના નામે છે વર્ષો જૂનો ઓનલાઇન રેકર્ડ જુઓ મોબાઈલમાં
વર્ષો જૂના જમીનના રેકોર્ડ અપડેટ કરવા માટે ગુજરાત સરકારે લેન્ડ રેકર્ડ ગુજરાત રિસર્વેની પ્રક્રિયા શરૂ કરી છે. લેન્ડ રેકર્ડ ગુજરાતને આધુનિક બનાવવાના હેતુ સાથે, ગુજરાત સરકાર જીઆઈએસ આધારિત અવકાશી ડેટા પ્રોસેસિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડીજીપીએસ (ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને ઇટીએસ (ઈલેક્ટ્રોનિક ટોટલ સ્ટેશન્સ) જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને જમીનના રેકોર્ડની પુન:સર્વેણી કરી રહી છે.ગુજરાતમાં … Read more