સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરત : પગાર 36,000 થી શરુ

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઑફિસરની વિવિધ પોસ્ટ જેવી કે ઇકોનોમિસ્ટ, ડેટા સાયસીન્ટ, IT, લો ઓફિસર અને બીજી કુલ 110 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં આવેલી વિવિધ બ્રાન્ચમાં ખાલી જગ્યાઓ ભરવા માટે બેંક દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા ભરતી

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરો ની કુલ 110 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 સપ્ટેમ્બર 2022 થી 17 ઓક્ટોબર 2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે. ઉમેદવારો નું સિલેક્શન ફક્ત પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા ભરતી – હાઈલાઈટ્સ

બેંકનું નામસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામઓફીસર
કુલ જગ્યાઓ110
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
અરજી શરૂ થવાની તારીખ28/09/2022
ફોર્મની છેલ્લી તારીખ17 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટcentralbankofindia.co.in

પોસ્ટ

પોસ્ટનું નામજગ્યાઓ
IT36
Economist03
Data Scientist01
Risk Manager21
IT SOC Analyst01
IT Security Analyst01
Technical Officer (Credit)15
Credit Officer08
Data Engineer09
Law Officer05
Security05
Financial Analyst08

શૈક્ષણિક લાયકાત

  • પોસ્ટ મુજબ અલગ અલગ ડીગ્રી જેવી કે એન્જીનીયરીંગ, B. E/B. Tech, CA અને બીજી વિવિધ ડીગ્રી ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક લાયકાત ની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર મર્યાદા

  • ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષ સુધીની હોવી જોઈએ. પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે. નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને ઉંમર વિશેની તમામ માહિતી મેળવી શકો છો.

પગાર ધોરણ

  • બેંક દ્વારા પોસ્ટ મુજબ સિલેક્ટ થયેલ ઉમેદવાર ને રૂ. 36000 થી લઈને રૂ.89890/- સુધીનું બેઝિક પગાર ધોરણ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી ફક્ત પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.centralbankofindia.co.in પર જઈને તારીખ 28 સપ્ટેમ્બર 2022 થી 17 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
અરજી કરવાની લીંક Click Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top