Happy Diwali 2022 Wishes : અંધકાર પર પ્રકાશની જીતનો તહેવાર દિવાળી (Deepawali 2022) 24 ઓક્રોટોબરના રોજ સોમવારે ઉજવવામાં આવશે. હિંદુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. ધનતેરસના દિવસે આ મહાપર્વની શરૂઆત થાય છે અને આ ભાઇબીજ સુધી ચાલે છે. પાંચ દિવસીય આ તહેવારમાં આસો માસની અમાવસના રોજ લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે.
Happy Diwali 2022
આ પાંચ દિવસને મોટી દિવાળી નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દરેક ઘરે દિવા પ્રગટાવવામાં આવે છે, જેનાથી વાતાવરણ પ્રકાશમા બની જાય છે. સવારથી જ લોકોની શુભેચ્છાનો સિલસિલો શરૂ થઇ જાય છે. આ ખાસ અવસર પર અમે તમને કેટલાક એવા મેસેજ જણાવીશું જેને મોકલીને તમે પણ તમારા પરિવારજનો અને મિત્રોને શુભેચ્છા પાઠવી શકો છો.
Happy Diwali 2022 – હાઈલાઈટ્સ
આર્ટીકલનું નામ | આ દિવાળી તમારા મિત્રો તથા સ્નેહીજનોને શુભેચ્છા પાઠવો એક અલગ અંદાજમાં | Diwali wishes 2022 |
આર્ટીકલ વિષે | Diwali wishes 2022 |
દિવાળીની તારીખ | 24.10.2022 |
વાર | સોમવાર |
વધુ માહીતી ?? | અહીં ક્લિક કરો |
શા માટે ઉજવવામાં આવે છે દિવાળીનો તહેવાર
દિવાળીનો તહેવાર ભારત અને બીજા ઘણા દેશોમાં જ્યાં ભારતીય લોકો રહે છે ત્યાં ખૂબ જ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. દીપાવલીને દીપનો ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી એ ભારતનો એક મુખ્ય તહેવાર છે, જે ભારતમાં બધી જગ્યાએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામ રાવણને હરાવીને 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા.
ભગવાન રામના આગમનની આનંદિત થયેલી અયોઘયાની પ્રજાએ દિવાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યુ હતુ. આખુ અયોઘયા નગર રોશનીથી ઝગમગી ઉઠયુ હતુ. ત્યારથી, દર વર્ષે હિન્દૂ સંસ્કૃતિ માં આ દિવસ દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. લોકો આજે પણ આ તહેવાર આનંદ સાથે ઉજવે છે. આ ઉત્સવ, બાળકો, વૃદ્ધ અને યુવાનો બઘા માટે આનંદનો તહેવાર છે. શાળાઓ, કોલેજો અને કચેરીઓમાં પણ દિવાળી ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળીમાં લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને ઘણી ભેટો અને મીઢાઈ આપવામાં આવે છે. તો ચાલો હવે આ૫ણે થોડાક દિવાળી શુભેચ્છા સંદેશ (happy diwali wishes in gujarati 2021) જોઇએ.
દિવાળીની શુભેચ્છાઓ શાયરી વડે
દિવાળીની શુભેચ્છા ફોટા વડે
આમ આ પ્રકારે તમે આવી ઘણી બધી રીતો વડે તમારા મિત્રો તથા સ્નેહીજનોને દિવાળીની શુભેછા પાઠવી આશીર્વાદ મેળવી શકો છો, જેના લીધે તેમને પણ થોડી ખુશી મળે છે.\
HomePage | Click Here |