ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC ભરતી 2022) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
GMDC ભરતી 2022
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ – GMDC દ્વારા તાજેતરમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા એપ્રેન્ટીસ માટે ઉમેદવારોની જરૂરીયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
GMDC ભરતી 2022 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ GMDC |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20.10.2022 |
શ્રેણી | સરકારી નોકરી (એપ્રેન્ટીસ) |
Mode of Selection | ઈન્ટરવ્યું આધારિત |
નોકરી સ્થળ | ગુજરાત / ઇન્ડીયા |
પોસ્ટ
- એપ્રેન્ટીસ
શૈક્ષણિક લાયકાત
- B.E, Diploma, ITI
જગ્યાઓ
- 17
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 20-10-2022
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |