Gujarati Barakhdi With PDF || ગુજરાતી બારાક્ષરી PDF ગુજરાતી અને અંગ્રેજી બંને

Gujarati Barakhadi: નમસ્કાર મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાતી બારાક્ષરી તથા તેની PDF તો આ માહિતી તમે તમારા મિત્રો તથા અન્ય

આજની આ “ગુજરાતી બારાક્ષરી- Gujarati Barakhadi or Barakshari” Article માં આપણે બાળકો વિષે ગુજરાતી માં એક સરસ માહિતી મેળવવા જઇ રહ્યા છીએ. હું તમને કે વાત ચોક્કસપણે કહીશ કે આજ ગુજરાત માં બધા જ લોકો ને ઇંગલિશ મૂળાક્ષરો વિષે સંપૂર્ણ માહિતી હશે પણ ગુજરાતી કક્કો અને બારાક્ષરી બહુ ઓછા લોકો ને આવડતો હશે.

Gujarati Barakhdi (ગુજરાતી બારાક્ષરી)

ગુજરાતી બારખડી ગુજરાતી ભાષા ને શીખવા માટે ઉપરાંત ઇંગ્લિશ ભાષા ને પણ શીખવામાં ખુબજ મદદરૂપ બને છે. ગુજરાતી બારખડી ને ગુજરાતી બારાક્ષરી ના નામે પણ ઓળખવામાં આવે છે. એક અક્ષર ના જુદા જુદા બાર સ્વરૂપો બને છે આથી તેને ગુજરાતી બારાક્ષરી તરીકે પણ ઓળખાય છે.

Read Also : How to download Thop TV apk for free in android IOS & Windows

મને પણ ખ્યાલ છે કે હાલ ના જીવન માં અંગ્રેજી ભાષા લોકો વધુ ઉપીયોગ કરી રહ્યા છે અને બાળકો પણ તેના તરફ વળી રહ્યા છે. પણ જો તમારે અંગ્રેજી ભાષા શીખવી હોય તો ગુજરાતી કક્કો ને બારાક્ષરી શીખવી પણ જરૂરી બની જાય છે, તેના દ્વારા તમે સ્પેલિંગ અને વાક્ય બનાવતા સરળતા થી શીખશો. તો ચાલો આગળ વધીએ.

Gujarati English Barakhdi (ગુજરાતી ઈંગ્લીશ બારાક્ષરી)

ગુજરાતી વર્ણમાળા માં તમને સ્વર અને વ્યંજન એમ બે પ્રકાર ના વર્ણ આવે છે, જેને વિસ્તાર થી જોઈએ તો તેના નામ સ્વર અને વ્યંજન છે. સામાન્ય રીતે સ્વર એક સ્વતંત્ર અક્ષર છે, જયારે વ્યંજન સ્વર સાથે મળીને બને છે. હવે જો તમારે ગુજરાતી બારાક્ષરી શીખવી છે તો આ દર્શાવેલું સામાન્ય જ્ઞાન જરૂરી છે, જેથી તમે ચોક્કસ રીતે અને સરળતાથી શીખી શકો.

સામાન્ય રીતે સ્વર જયારે તમે બોલો તો ઉચ્ચારતી વખતે શ્વાસ ગળા, તાળવું વગેરેમાંથી અટક્યા વિના બહાર આવે છે, આને સ્વર કહે છે. જયારે વ્યંજન અક્ષરોનો ઉચ્ચાર કરતી વખતે ગળા, તાળવું વગેરેમાંથી અટકાઈ અને શ્વાસ બહાર આવે છે, જેને તમે વ્યંજન તરીકે ઓળખો છે.

આ પણ વાંચો : Top 31 Most Famous Places In Gujarat You Must Visit || ગુજરાતના મુખ્ય 10 પ્રવાસન સ્થળો

ગુજરાતી ભાષા માં વ્યંજનોનો ઉચ્ચાર સ્વરોના મિશ્રણ ની મદદથી કરવામાં આવે છે. એટલે જ ગુજરાતી ભાષા ના વ્યાકરણ માં તમામ મૂળાક્ષરોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, પ્રથમ સ્વર અને બીજા વ્યંજન. અહીં તમે થોડી સામાન્ય માહિતી મેળવી જે તમારા માટે ઉપીયોગી છે અને નીચે તમે થોડી વધુ ઊંડાણ પૂર્વક માહિતી પ્રાપ્ત થશે જે ગુજરાતી વ્યાકરણ સીખવામાં માં તમે વધુ મદદ રૂપ થશે.

Barakhdi (બારાક્ષરી)

Lu
અંઅઃ
ई ऐ अंअः
AaAaaEEEUUEAeOAauAnAh
            
કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
काकिकीकुकूकेकैकोकौकंकः
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah
            
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
खाखिखीखुखूखेखैखोखौखंखः
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah
            
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
गागिगीगुगूगेगैगोगौगंगः
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah
            
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
घाघिघीघुघूघेघैघोघौघंघः
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah
            
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
चाचिचीचुचूचेचैचोचौचंचः
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah
            
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
छाछिछीछुछूछेछैछोछौछंछः
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah
            
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
जाजिजीजुजूजेजैजोजौजंजः
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah
            
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
झाझिझीझुझूझेझैझोझौझंझः
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah
      &nb sp;     
ટાટિટીટુટૂટેટૈટોટૌટં:
टाटिटीटुटूटेटैटोटौटंटः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
            
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠં:
ठाठिठीठुठूठेठैठोठौठंठः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
            
ડાડિડીડુડૂડેડૈડોડૌડં:
डाडिडीडुडूडेडैडोडौडंडः
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah
            
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢં:
ढाढिढीढुढूढेढैढोढौढंढः
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
            
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
णाणिणीणुणूणेणैणोणौणंणः
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah
            
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
तातितीतुतूतेतैतोतौतंतः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
            
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
थाथिथीथुथूथेथैथोथौथंथः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
            
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
दादिदीदुदूदेदैदोदौदंदः
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah
            
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
धाधिधीधुधूधेधैधोधौधंधः
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
             
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
नानिनीनुनूनेनैनोनौनंनः
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah
            
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
पापिपीपुपूपेपैपोपौपंपः
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah
            
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
फाफिफीफुफूफेफैफोफौफंफः
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah
            
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
बाबिबीबुबूबेबैबोबौबंबः
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah
            
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
भाभिभीभुभूभेभैभोभौभंभः
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah
            
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
मामिमीमुमूमेमैमोमौमंमः
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah
            
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
यायियीयुयूयेयैयोयौयंयः
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah
            
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
रारिरीरुरूरेरैरोरौरंरः
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah
            
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
लालिलीलुलूलेलैलोलौलंलः
LaLaaLiLiLuLeLaiLoLauLamLah
            
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
वाविवीवुवूवेवैवोवौवंवः
VVaViVeeVuVooVeVaiVoVauVamVah
            
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
शाशिशीशुशूशेशैशोशौशंशः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
            
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
सासिसीसुसूसेसैसोसौसंसः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
            
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
षाषिषीषुषूषेषैषोषौषंषः
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah
            
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
हाहिहीहुहूहेहैहोहौहंहः
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah
            
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ळाळिळीळुळूळेळैळोळौळंळः
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah
            
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
क्षक्षाक्षिक्षीक्षुक्षूक्षेक्षैक्षोक्षौक्षंक्षः
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha
            
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
ज्ञज्ञाज्ञिज्ञीज्ञुज्ञूज्ञेज्ञैज्ञोज्ञौज्ञंज्ञः
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah
Gujarati Barakhdi (ગુજરાતી બારાક્ષરી)

અહી અમે ગુજરાતી બારાખડી | Gujarati Barakhadi આપી છે. અહી આપવામાં આવેલ ગુજરાતી બારાખડી આપણે ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને ભાષા માં આપવામાં આવેલ છે આથી અહી આપવામાં આવેલ બારાક્ષરી English Language શીખવામાં મદદરૂપ બનશે.

Gujarati Barakshari Chart (ગુજરાતી બારાક્ષરી ફોટો)

અ થી ચ (Aa to CH)

આ પણ વાંચો : Top 20 Gujarati Famous Food Once You Must Eat In Your Life || ટોપ 20 ગુજરાતી પ્રસિદ્ધ વાનગીઓ

છ થી ડ (Chh To D)

ઢ થી ધ (DH To DH)

ન થી મ (N to M)

ય થી ષ (Y to Sh)

સ થી જ્ઞ (S to Gy)

આ પણ વાંચો : TOP 251+ Gujarati Suvichar You Must Have Used Somewhere In Your Life || નાના ગુજરાતી સુવિચાર

Gujarati Barakhadi PDF (ગુજરાતી બારાક્ષરી પીડીએફ)

તમને ઉપર ત્રણ સુંદર નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF ફાઈલ માં જોતા હોય તો નીચે ના બટન પર કરો, જ્યાં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરેલી છે. અન્ય રીતે જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરી અને તમે જાતે જ આ article ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેના સરળ પગલાં આપેલા છે.

  • વિકલ્પ અથવા 3 ડોટ પર ટેપ કરો, જે ઉપરના જમણા ખૂણે છે.
  • તમે ચોક્કસ પૃષ્ઠ માટે PDF બનાવી શકો છો
  • Ctrl + P દબાવો અથવા પ્રિન્ટ પર ક્લિક કરો
  • ફાઇલ સેવ ડેસ્ટિનેશન સેટ કરો
  • સેવ બટન પર ક્લિક કરો
આ પણ વાંચો : Best 500+ Gujarati Shayri You Must Read : shayri, Status, Photo, Quotes
  • PDF તરીકે સાચવો
  • થઈ ગયું!

Gujarati Alphabet With Pronunciation (ગુજરાતી કક્કો or મૂળાક્ષર ઉચ્ચારણ સાથે)

કોઈપણ ભાષા શીખવા માટે, તમારે તે ભાષાના મૂળાક્ષરો જાણવાની જરૂર છે. જો તમે પહેલા ગુજરાતી કક્કો અથવા મૂળાક્ષરો શીખો તો જ તમે ભાષા વિશે વધુ જાણી શકશો અને તમે ગુજરાતી ભાષા શીખી શકશો. ગુજરાતી કક્કો અથવા મૂળાક્ષરોને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં પ્રથમ ગુજરાતી સ્વર અને પછી વ્યંજન હોય છે.

Gujarati Vowels List (ગુજરાતી સ્વર સૂચિ)

તમે કદાચ જાણો છો કે અક્ષરો કોઈપણ ભાષામાં સ્વરો અને વ્યંજન એક ધ્વનિ એટલે કે આવાજ છે. સ્વરો એ મોટા અવાજો છે જે દરેક ઉચ્ચારનું કેન્દ્ર બનાવે છે અને વ્યંજનો તેમને અલગ પાડે છે. અ, આ, ઇ, ઈ વગેરે અક્ષરો મુખ્યત્વે જોડણી વ્યંજનો માટે વપરાય છે. A અને O અક્ષરોનો ઉપયોગ મુખ્યત્વે સ્વરોની જોડણી માટે થાય છે અને ઇ, ઈ, એ જેવા અક્ષરોની જોડણીનો ઉપયોગ સ્વરો અને વ્યંજન બંનેનું પ્રતિનિધિત્વ કરતી જોડણી તરીકે થાય છે.

Gujarati Vowels List (ગુજરાતી સ્વર સૂચિ)
Noગુજરાતી સ્વરIn HindiIn English
1 (અવતાર)a
2 (આકાશ)a/aa
3 (ઇટ)i
4 (ઈંડુ)i
5 (ઉંદર)u
6 (ઊંટ)u
7 (ઋષિ)ru
8 (એકમ)ए ae
9 (ઐરાવત)ai
10 (ઑગસ્ટ)o
11 (ઔરત)au
12અં (અંબાર)अंam
13અઃअःaha

Gujarati Consonants List (ક, ખ, ગ ગુજરાતી વ્યંજન સૂચિ)

મૂળાક્ષરોના અક્ષરો જે સામાન્ય રીતે વ્યંજન ધ્વનિને રજૂ કરે છે તે જોઈએ તો ક, ખ, ગ, જ, સ, ર વગેરે છે, બધા વ્યંજન ની સૂચિ તમને નીચે જોવા મળશે.

Gujarati Consonants List (ક, ખ, ગ ગુજરાતી વ્યંજન સૂચિ)
આ પણ વાંચો : TOP 10 Hindi Short Stories 2022 || 10 ऐसी नैतिक कहानिया जो आपने कभी नहीं सुनी होगी
Noગુજરાતી વ્યંજનIn HindiIn English
1 (કમળ)ka
2 (ખટારો)kha
3 (ગુલાબ)ga
4 (ઘર)gha
5 (ચકલી)cha
6 (છત્રી)chha
7 (જમરૂખ)ja
8 (ઝરણું)jha
9 (ટમેટું)ta
10 (ઠળિયો)tha
11 (ડમરુ)da
12 (ઢગલો)dha
13 (બાણ)ana
14 (તલવાર)ta
15 (થડ)tha
16 (દર)da
17 (ધજા)dha
18 (નગારું)n
19 (પલંગ)pa
20 (ફાનસ)fa
21 (બસ)ba
22 (ભમરો)bha
23 (મકાન)ma
24 (યજ્ઞ)ya
25 (રથ)ra
26 (લસણ)la
27 (વટાણા)va
28 (શરબત)sha
29 (સફરજન)sa
30 (ષટ્કોણ)sha
31 (હરણ)ha
32 (હળ)अलala
33ક્ષ (ક્ષતિ)क्षksha
34જ્ઞ (જ્ઞાતિ)ग्नgna

Other useful information about Gujarati Barakhadi

ગુજરાતી મૂળાક્ષરના 13 સ્વર અને 34 વ્યંજન અક્ષરો શીખવા તમારા માટે ખુબ ઉપીયોગી સાબિત થશે, કે તે સરળ વાત ચિત અને નવા નવા શબ્દો શીખવામાં તમને જરૂર મદદ કરતાં વધુ કરે છે. જેમ કે જીવનભર આપણી ભાષા અને સંચારનો આધાર બની ને રહે છે. આપણી બોલાતી ભાષાના પાયા તરીકે મૂળાક્ષરો શીખવાથી આપણને અક્ષરો અને શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે થાય છે, ભાષામાં કેવી રીતે વિચારવું અને તે ભાષામાં જોડણી કેવી રીતે કરવી તે જાણવાનો ફાયદો મળે છે.

Definition of Alphabet (મૂળાક્ષર ની વ્યાખ્યા)

ઔપચારિક રીતે વ્યાખ્યાયિત, મૂળાક્ષરો એ નિશ્ચિત ક્રમમાં અક્ષરો અથવા પ્રતીકોનો સમૂહ છે જેનો ઉપયોગ ભાષાના વાણી અવાજોના મૂળભૂત સમૂહને રજૂ કરવા માટે થાય છે, આ શબ્દોનો અર્થ નથી. મૂળાક્ષરોને તેમાં વિભાજિત કરી શકાય છે, જે સ્વરો અને વ્યંજનોને વ્યક્તિગત રીતે રજૂ કરે છે. વ્યક્તિગત અક્ષરો પર ધ્યાન કેન્દ્રિત કરીને, વિવિધ પ્રકારના મૂળાક્ષરો અક્ષરોની સંખ્યા ઘટાડી શકે છે, એક ભાષા સરળ, કાર્યક્ષમ સિસ્ટમેટિક બનાવે છે.

ગ્રીક લોકોની મહાન સિદ્ધિ એ એક મૂળાક્ષર બનાવવું હતું જે વ્યંજન ધ્વનિ ઉપરાંત સ્વર અવાજોનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી રોમનો દ્વારા અનુકૂલિત ઉપયોગી ભાષા અને લેખન પ્રણાલી પૂરી પાડવામાં આવી. જેમ જેમ રોમનોએ તેમના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તેમ, મૂળાક્ષરો તેની સાથે ગયા, જે હાલના અંગ્રેજી મૂળાક્ષરો અને તેના 26 અક્ષરોનો આધાર બનાવે છે.

Conclusion (નિષ્કર્ષ)

આમ આ પ્રકારે gujarati બારાક્ષરી આપના માટે ખુબ જ મહત્વની બની જતી હોય છે, જેનાથી આપણને આપણા જીવનમાં શબ્દકોશ તથા આપને આ શબ્દોને બોલવાના ઉપયોગમાં પણ લેતા હોઈએ છીએ. આમ આ પ્રકારે બારાક્ષરીની માહિતી તથા તેના

Leave a Comment