દુકાન સહાય યોજના 2023 : દુકાન ખરીદવા મળશે સબસીડી અને સહાય

દુકાન સહાય યોજના ગુજરાત સરકાર હંમેશા તેમના નાગરીકો માટે નવી નવી યોજનાઓ અમલ મા મૂકે છે.જેનાથી રાજ્ય નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકો ને ખુબ જ સહાયતા મળી રહે છે. આજ આપડે આવી જ એક યોજના Dukan Sahay Yojana ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે.
દુકાન સહાય યોજના જેમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ શાખા દ્વારા પણ ઘણા પ્રકાર ની યોજનો કાર્યરત છે.તથા સરકાર ની આ તમામ યોજનાઓ તેમના e-samaj Kalyan Portal પર ચાલી રહી છે.

દુકાન સહાય યોજના 2023

દુકાન સહાય યોજનામાં વસવાટ રાજ્ય અનુસૂચિત લીંગના લોકોને કોઈપણ પ્રકારની ગુજરાતી દુકાન ચાલુ કરવી જોઈએ તો તેમને ધંધો કરવો અથવા કોઈ વ્યવસાય માટે દુકાન કરવી જોઈએ તો તે માટે સરકાર તરફથી 10 લાખની સબસિડી સહાય માત્ર 4% સાદા આ બેંકેબલ યોજના માટે 15,000/- સુધી સબસિડી પણ આપવામાં આવે છે.

દુકાન સહાય યોજના લાભ કોને મળશે

  • રાજ્ય મા કુટીર ઉદ્યોગ સહાય યોજના અને વાજપેયી બેંકેબલ યોજના સદર બેંકેબલ યોજના સદર યોજના અમલ મા છે.
  • Dukan Sahay Yojana રાજ્ય મા વસતા તાંત્રિક, શિક્ષિત બેરોજગાર,બેકાર મિલ/ફેક્ટરી કામદાર, વ્યવસાયીક અનુભવ વાળા અને સ્વરોજગારી ની લાયકાતો ધરાવતા લોકો ને આ સહાય માં અગ્રતા આપવામા આવશે.
  • લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ
  • લાભાર્થી અનુસૂચિત જાતિ નાં હોવા જરૂરી છે
  • લાભાર્થી આ શહેરી વિસ્તાર માં ધંધા માટે દુકાન/જગ્યા રાખવી પડશે.
  • લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.

દુકાન સહાય યોજના શરતો

  • દુકાન ચાલુ થયા નાં 3 મહિના પછી જ લોન સબસિડી ચૂકવવા માં આવશે.
  • આ બેંકેબલ સહાય માં લાભાર્થી ને વધુ માં વધુ 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.
  • આ લોન માં લાભાર્થી ને 10 લાખ રૂપિયા નું 4% સાદું વ્યાજ ચૂકવવું પડશે અને 4% ઉપર નું વ્યાજ સરકાર બેંક ને ચૂકવશે.
  • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.
  • આ લોન માટે લાભાર્થી એ જે જમીન પર દુકાન બનાવવાની હોઈ તે જમીન નું ટાઇટલ ક્લીયર અને જમીન બિન ખેતી થાય છે તેના આધાર પૂરાવા રજૂ કરવા પડશે.

દુકાન સહાય યોજના લાભ કોને મળશે

  • આ યોજનાનો લાભ દેશના અનુસૂચિત જાતિ આપવામાં આવશે.
  • દુકાન સહાય યોજના હેઠળ દેશની તમામ અનુસૂચિત જાતિ સરકાર દ્વારા Dukan Sahay Yojana આપવામાં આવશે.
  • Dukan Sahay Yojana દેશના અનુસૂચિત જાતિ લાભાર્થી ને વધુ માં વધુ 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.
  • દુકાન સહાય યોજના હેઠળ લાભાર્થી ને 15,000/- રૂપિયા ની સબસિડી મળે છે.

દુકાન સહાય યોજના ઉપયોગી દસ્તાવેજ

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું ચૂંટણીકાર્ડ
  • લાભાર્થી નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • લાભાર્થી શાળા છોડ્યા નું પ્રમાણપત્ર અથવા જન્મ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક
  • લાભાર્થી નાં જમીન નું કરાર અથવા બાનાખત ની નકલ
  • લાભાર્થી નું બાહેંધરી પત્રક

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top