આયુષ્માન મિત્ર બનીને માસિક 15000 હજાર આવક મેળવો.

તાજેતરમાં દિન-પ્રતિદિન વિવિધ સેવાઓ Online Portal મારફતે થઈ રહી છે. DIgital India દ્વારા હજારોની સંખ્યામાં યોજનાઓ, તથા નાગરિકો માટેની Schemes ડિજીટલ બની રહી છે. મિત્રો ગુજરાતમાં પણ ડિજીટલ ગુજરાત દ્વારા ઘણી બધી સેવા ઓનલાઈન થઈ રહી છે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Ayushman Mitra Online Registration વિશે વિગતવાર માહિતી મેળવીશું. Ayushman Mitra Online Registration … Read more