આ દિવાળી તમારા મિત્રો તથા સ્નેહીજનોને શુભેચ્છા પાઠવો એક અલગ અંદાજમાં | Diwali wishes 2022

Happy Diwali 2022 Wishes : અંધકાર પર પ્રકાશની જીતનો તહેવાર દિવાળી (Deepawali 2022) 24 ઓક્રોટોબરના રોજ સોમવારે ઉજવવામાં આવશે. હિંદુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. ધનતેરસના દિવસે આ મહાપર્વની શરૂઆત થાય છે અને આ ભાઇબીજ સુધી ચાલે છે. પાંચ દિવસીય આ તહેવારમાં આસો માસની અમાવસના રોજ લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવામાં આવે … Read more