ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત : SC / ST વિદ્યાર્થીઓને થશે લાભ
ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે. તો ચાલો આ લેખ […]
ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત : SC / ST વિદ્યાર્થીઓને થશે લાભ Read More »