ભારત સરકારે જાહેર કર્યું નવું બ્લુ આધાર કાર્ડ, જાણો શું છે બ્લુ આધાર કાર્ડ અને કોને મળશે આ આધાર કાર્ડ

બ્લુ આધારકાર્ડ શું છે? તે કાર્ડ કોણ અને કેવી રીતે કઢાવી શકે?ભારત સરકાર દ્વારા તમામ ભારતીયોને ઓળખ માટે આધાર કાર્ડ આપેલ છે આ આધાર કાર્ડ માં 12 અંકનો યુઆઇડી નંબર હોય છે જેના પરથી જે તે વ્યક્તિની ઓળખ થાય છે. નાના બાળકો નો આધારકાર્ડ કઢાવવા માટે તેની શિશુ વયમાં તેની આંગળીઓના નિશાન અને આંખો નો … Read more