સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરત | State Bank Of India Recruitment For Various posts

SBI ભરતી 2022: ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મેનેજર, રિલેશનશિપ મેનેજર અને અન્ય 39 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12-10-2022 છે. ભારતીય સ્ટેટ બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે … Read more