તલાટી અભ્યાસક્રમ 2022, તલાટી ભરતી માટે ઉપયોગી

Talati Syllabus તલાટી અભ્યાસક્રમ 2022: GPSSB Talati Syllabus 2022 | ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં તલાટી અભ્યાસક્રમ 2022 જોસુ તલાટી સિલેબસ pdf (Talati Syllabus ) અને તલાટી પગાર વિશે માહિતી આપેલ છે.તલાટી પરીક્ષા તારીખ 2022 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે.

તલાટી અભ્યાસક્રમ 2022

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નં10/2021-22
પોસ્ટનું નામગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
જોબનો પ્રકારસિલેબસ
તલાટી પરીક્ષા તારીખ29/01/2023
જોબ સ્થાનસમગ્ર ગુજરાત રાજ્યમાં
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

GPSSB Talati Exam Syllabus ( તલાટી સિલેબસ 2022 )

 • સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)
 • ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)
 • અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)
 • સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Talati Syllabus General Mathematics )

તલાટી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો

 1. સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
 2. ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
 3. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
 4. ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
 5. રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
 6. ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
 7. પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
 8. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
 9. ભારતીય અર્થતંત્ર અને આયોજન.
 10. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
 11. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment