Hello friends today we have brought you a new look, that is today we have brought you Top 151+ Gujarati Wisdom which you must have used in many places in your life.
સુવિચાર એટલે સારા વિચારો જે વાંચનાર માં પ્રેરણા અને એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે. આપ અવાર નવાર સુવિચારો ને વાંચતાં હશો જે અંગ્રેજી કે હિન્દી માં હશે પરંતુ અહી અમે આપની સાથે ગુજરાતી સુવિચારો શેર કર્યા છે. જે વાંચવા થી આપને પણ એક સકારાત્મક ઉર્જા અને પ્રેરણા નો અનુભવ થશે.
TOP 251+ Gujarati suvichar
અહી આપવામાં આવેલા સુવિચારો એ આપ વિભિન્ન તબક્કે લોકો સાથે શેર કરી શકો છો, જેમ કે આપ કોઈ ને શુભ સવાર ની શુભ કામનાઓ પાઠવવા માંગતા હોય ત્યારે અહી આપવામાં આવેલા ગુજરાતી સુવિચાર ને કોપી કરી કે Gujarati Suvichar Image ને Download કરી શેર કરી શકો છો.
આજ કાલ ઘણા બધા લોકો Gujarati Suvichar ને પોતાના Social Media Account, Facebook, WhatsApp, Snapchat, Instagram વગેરે માં શેર કરતાં હોય છે. જો આપ પણ અહી આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર ને શેર કરવા ઇચ્છતા હોય તો શેર કરી શકો છો.
Suvichar In Gujarati
“વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે,
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં”
“જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,
અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી.”
“માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે.”
“કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે.”
“મદદ એ ખુબજ મોંઘી વસ્તુ છે જેની દરેક પાસે થી આશા રાખી શકાતી નથી,
દરેક વ્યક્તિ દિલ થી ધનવાન હોતા નથી.”
આ દુનિયા માં બધુજ કીમતી છે,
“પરંતુ”
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી
મનુષ્ય ના આચરણ થી તેના કુળની,
બોલી થી તેના દેશ ની,
તેના આદર સત્કાર થી તેના પ્રેમ ની,
અને
તેના શરીર થી તેના આહાર-વિહાર ની
પરખ થાય છે.
આસમાન માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે,
પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે.
જે વ્યક્તિ જતું કરી શકે છે
તે લગભગ બધુ કરી શકે છે.
તમારી કિમત એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે,
જો બહુ મોંઘા થયી જશો તો એકલા થયી જશો.
આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે જેના આધારે ઘણા બધા જંગ જીતી શકાય છે.
તમારી “કુશળતા” પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમને “સફળ” નહીં બનો
“છે મારી નિયત ચોખી તો ફિકર ની કોઈ વાત નથી,
મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ઈશ્વર નબળો નથી”
સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે.
સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય,
આમ પણ જેને જેટલો સાથ આપવો હોય છે તે તેટલો જ સંબંધ નિભાવશે.
“આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે,
લોકો સાચું મનમાં બોલે છે
અને
ખોટું બૂમો પાડી ને બોલે છે.”
“ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને જીવન માથી દૂર કરે છે.”
સફળતા ના રસ્તે તડકો જ કામ આવશે, છાંયડો આવશે તો કદાચ અટકી જાશો.
“સંબંધ પૈસા ના મહોતાજ નથી હોતા કેમ કે
અમુક સંબંધો એ નફો નથી કરાવી સકતા
પરંતુ અમીર જરૂર બનાવી દે”
જો મહેનત એક આદત બની જાય
તો સફળતા એક મુકદ્દર બની જાય
Good Morning suvichar
Gujarati Suvichar Good Morning: અહી અમે આપની સાથે સુંદર ગુજરાતી સુવિચાર, Gujarati Suvichar શેર કર્યા છે. અહી આપવામાં આવેલા ગુજરાતી સુવિચાર આપને શુભ સવાર અને સુપ્રભાત ની શુભકામનાઓ આપવામાં મદદરૂપ બનશે.
Good Morning Suvichar Gujarati એ રોજ સવારે શેર કરવાથી જીવનમાં સકારાત્મક પરીવર્તન લાવવામાં મદદ મળે છે. અહી આપવામાં આવેલા શુભ સવાર અને સુપ્રભાત પર આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર રોજ સવારે આપની ભાવનાઓ શેર કરવામાં મદદ રૂપ બનશે.
વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..
પણ સમય⏳ આવે ત્યારે..
*એવુ એક વ્યક્તિ હોવુ જરૂરી છે જે દીલથી💗 કહે *
ચિંતા ના કર હુ ..છુ ને…✍🏻।।
🌞🌸 Good Morning 🌞🌺
આંસુની 🎭 કિંમત ન હોય વાલા.
પણ
જે ખરા સમયે લૂછી જાય,
તેની કિંમત જરુર હોય છે… ✍🏻।।
🌞🌸 Good Morning 🌞🌺
આનંદ ક્યારેય બજાર માં વેચાતો મળતો નથી,
એતો પરિશ્રમ થી વાવવો પડે છે
અને પળે પળે લણવો પડે છે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
સફળતા ના મળે તો ચાલશે પરંતુ બીજા ને પાડી ને સફળતા ક્યારેય ના જોઈએ.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
જીવન માં દરેક વ્યક્તિ ને એક વસ્તુ સરખા પ્રમાણ માં મળે છે,
કારણ કે કોઈ તેની ફરિયાદ કરતું જ નથી કે તેનામાં બુદ્ધિ ઓછી છે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
પરિપક્વતા એટલે એમ નહીં કે
તમે મોટી મોટી વાતો ને સમજો છો,
પરંતુ સાચી પરિપક્વતા તો એને કહેવાય કે
તમે નાના માં નાની વાતો ને કેટલી સમજો છો.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
જીવન એક ક્રિકેટ 🏏 મેચ જેવું હોય છે ..
કોઈનો ફટકો તો કોઈનો કેચ.
રમનારા એક હોય છે ને પાડી દેનારા અગીયાર હોય છે,
તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટકીપર તો મોકાની રાહ જોઈ ને જ ઉભો હોય છે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
શબ્દો પરથી માણસ ની પરખ કરવી એ અનુચિત છે,
કારણ કે ભલે લીમડો કડવો અને ખાંડ મીઠી હોય
પરંતુ વધુ લાભદાયી કોણ એ તો સમય જ બતાવશે.
🌹🌹🌹 Good Morning 🌹🌹
પાપ શરીર નથી કરતુ વિચારો કરે છે
અને ગંગા વિચારોને નહી શરીરને ધોવે છે.
🌺🌸 શુભ પ્રભાત 🌸🌺
🌺વિઘ્નો તો જીવન માં અનંત આવે છે..🌺
🌺પણ પ્રયત્ન થી જ તેનો અંત આવે છે..🌺
🌺કુદરત નો પણ એક જ નિયમ છે…🌺
🌺જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!🌺
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
🌅 Good Morning🙏
લોકોને મદદ કરવાની એક સારી ભાવના હૃદય માં હોવી જોઈએ….
કારણ કે…
કુદરત નો એક નિયમ છે
🌺જે કુવામાંથી લોકો પાણી પીતા હોય છે એ કૂવો કયારેય સુકાતો નથી.🌺
સુપ્રભાત .
🌞 સુપ્રભાત 🌞
જીવન માં “એક કપ ચા” ની સંગત સારી છે “એક કપ ટી” કરતાં
“ગર્વ થી ગુજરાતી”
સંબંધોની વેલીડિટી ને લાઈફટાઈમ રાખવા
આપણાં વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે.
🌞 શુભ સવાર 🌞
ભગવાન 🔱 થી શું માંગુ તમારી માટે!!!!
“સદા ખુશી હોય તમારી વાટે”
“હસી તમારા ચહેરા 😇 પર રહે કઈક એ રીતે”
“ખુશ્બુ ફૂલો🌺 નો સાથ નિભાવે જે રીતે.”
ઘડિયાળ ભલે આપણાં હાથમાં ખુબજ મોંઘી હોય
પરંતુ સમય તો પ્રભુ ના હાથ માં જ છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
મનુષ્ય ભલે ગમે એટલું કરે પરંતુ
આખરે તેને પૂણ્ય કરતાં વધારે અને
સમયથી વહેલા કશું પ્રાપ્ત થતું નથી.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
મસ્જિદ અને મંદિર પણ ઘણી ગજબ ની જગ્યા છે ,
જ્યાં ગરીબ બહાર અને આમિર અંદર ભીખ માંગતા જોવા મળે છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
🌅 Good Morning🙏
ભગવાન શંકર ઝેર પીને મહાદેવ બન્યા અને
રાહુ અને કેતુ અમૃત પીધા પછી પણ રાક્ષસ રહ્યા.
જો કાર્યો અને લક્ષ્યો યોગ્ય હોય તો
શાપ પણ એક વરદાન બની જાય છે
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
અંગત વ્યક્તિઓના તકરાર માં
સમાધાન થવું જોઈએ ન્યાય નહીં.
ન્યાય થી એક પક્ષ રાજી તો એક નારાજ થાય છે
જ્યારે સમાધાન માં બંને પક્ષ રાજી થાય છે.
🌞 સુપ્રભાત 🌞
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે
“જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે
તેના જીવનમાં મુશ્કેલી જરૂર આવશે,
પરંતુ તેની નાવ ક્યારેય ડૂબતી નથી.”
આથી હમેશા સત્ય નો માર્ગ અપનાવવો જોઈએ.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
ચાલાકીઑ કુટુંબ માં ના હોય અને
દોસ્તી માં દગો ના હોય,
બાકી વિશ્વાસ વારસા માં અને ખુમારી
ખાનદાની માં જ હોય,
એના ક્યાય વાવેતર ના હોય.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
મિત્રતાનો મતલ એટલો જ છે કે
જો મિત્ર સ્વાર્થી હશે તો મજબૂર બનાવશે
અને મિત્ર સાચો હશે તો મજબૂત બનાવશે.
🌅 Good Morning🙏
વિશ્વાસ એની પર કરો જે તમારી
૩ વાતો જાણી શકે….😊
તમારા સ્મિત પાછળ નું દુખ….
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ….
અને
તમારા મૌન રહેવા પાછળ નું કારણ
🌞 સુપ્રભાત 🌞
દરેક બદલો લડાઈ થી નથી લેવાતો,
ક્યારેક તેના થી વધારે સફળ અને
યોગ્ય થવું એ સૌથી મોટો બદલો હોય શકે છે.
🌅 Good Morning🙏
Gujarati Suvichar On Life
આજે સવારે વહેલા ઉઠતા ની સાથે જ ઘણા લોકો Samrtphone હાથ માં લઇ ને સૌથી પહેલા Whatsapp, Instagram કે Facebook માં તેમના પ્રિયજનો ની અપડેટ જુવે છે અને એમને સુવિચાર, ગુડ મોર્નિંગ શાયરી suvichar વગેરે મોકલવાનું પસંદ કરતા હોય છે.
અમે તમારા મળે લઇ ને આવ્યા છીએ ગુજરાતી સુવિચાર નો ખજાનો અહીંયા તમને મળશે Gujarati Suvichar Photos, Life Images good morning suvichar, thought, Shayari, suvakyo, suprabhat, two line suvichar, Quotes
જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે
કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો !!
શુભ સવાર ❤️ 🙏જય માતાજી🙏
અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,⌚✌🏻
મનથી જો મહેમાન થવાય ને,💟👫🏻
તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે.🏚️🏢🙏🏻
મુશ્કેલ સમયમાં સાથ
આપવાના બદલે જ્ઞાન આપે,
*એવા લોકોથી હંમેશા દુર રહેવું !
વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,
દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે..!!
“કડવું સત્ય”
ભગવાન ત્યારે જ યાદ આવે,
જ્યારે તમારાથી કઈ ના થાય… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી.. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,
લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે… ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી🚩
કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
જે જતું કરી શકે,,,
એ લગભગ બધું જ કરી શકે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
કોઈની ભૂલ હોય તો
શુભચિંતક બની કાનમાં કહેજો,,,
ગામમાં નહીં…. ✨🙏
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
સબંધ વટ કરવાથી નહીં,
વાત કરવાથી સચવાય છે… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,
સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
“જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે”
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
કૂંડામાં રહીને વટ(વડ) વૃક્ષ ના બની શકાય,
મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે….. ✨
શુભ સવાર ❤️
જય માતાજી🚩
V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે… ❣️✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
લોકો કહે છે કે,“પૈસા થી બધું ખરીદી શકાય છે તો પૈસા થી
કોઈના પર ઉતરી ગયેલ ‘વિશ્વાસ’ ખરીદી બતાવો…”✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
“સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો… 🤗
શુભ સવાર ❤️
🙏જય માતાજી🙏”
🌞 સુપ્રભાત 🌞
દરેક બદલો લડાઈ થી નથી લેવાતો,
ક્યારેક તેના થી વધારે સફળ અને
યોગ્ય થવું એ સૌથી મોટો બદલો હોય શકે છે.
🌅 Good Morning🙏
Latest suvichar Gujarati
જો તમે ગુજરાતી માધ્યમમાં શ્રેષ્ઠ સુવિચાર શોધી રહ્યા છો, તો તમારા માટે આ પોસ્ટ, અહીં અમે જીવન પર ગુજરાતી સુવિચાર, ગુજરાતીમાં પ્રેરક સુવિચાર, ગુજરાતી સુવિચાર છબી વગેરે જેવા કેટલાક અદ્ભુત ગુજરાતી પ્રેરણાત્મક વિચારો રજૂ કરીએ છીએ.
વોટ્સએપ સ્ટેટસ પર તમારા વિચારો વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત ગુજરાતી સુવિચાર શેર કરવી છે. તેથી જ અમે કેટલાક નવા ગુજરાતી સુવિચાર બનાવીએ છીએ અને કેટલાક લોકપ્રિય સુવિચારને ગુજરાતી ભાષામાં રજૂ કરીએ છીએ. તમે ખાલી આ સુવિચારની નકલ કરી શકો છો અથવા આ નવી ગુજરાતી સુવિચાર ઈમેજો (ગુજરાતી સુવિચાર ફોટો) ડાઉનલોડ કરી શકો છો અને તેને SMS અથવા સ્ટેટસ તરીકે WhatsApp, Fb અથવા કોઈપણ અલગ સોશિયલ નેટવર્ક પર શેર કરી શકો છો.
પાણી ની માટલી, દવા ની બાટલી,
અને તૂટેલી ખાટલી, છેલ્લી સંપતિ
આટલી, તો શા માટે હાય હાય આટલી..
વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ,
સુધી રાખો સાહેબ કેમ કે મોતી
ક્યારેય કિનારા પર નથી હોતા!
જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે
તે કદી કિસ્મત પર રોતા નથી.
છોડી શકો તો પોતાના ઘમંડને
છોડજો, સબંધોને છોડીને કોઈ
આજ સુધી સુખી નથી થયું.
મહાન થવું એ તો સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય થઈને રહેવું
એ ખરેખર મહાન વાત છે
ગભરાયા વગર સંઘર્ષ કરતા
રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ
માણસ એકલો હોય છે સફળતા
મળ્યા પછી આખી દુનિયા
તેની સાથે હોય છે…
જો લોકો તમને નીચે પછાડવાણી
કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ
જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો!
પોતાની નિષ્ફળતા માટે બીજાને
કારણભૂત માનવા કરતા, પોતાનામાં
રહેલા દોષોને સુધારવામાં
આવે એમાંજ શાણપણ છે.
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો.
દરેક ને જીવનમાં સફળતા એક દિવસ માં
જ નથી મળી જતી પણ નક્કી કરી લો
તો એક દિવસ જરૂર મળે છે.
કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો
નહીં. જો નિર્ણય સાચો હશે,
તો સફળતા મળશે… અને ખોટો હશે,
તો કંઈક શીખવા મળશે.
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં
સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે
”સફળ” નહીં બનો.
“વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી એનું
વર્તન પણ, ઘણું બધું કહી દે છે.
માણસ એકલતા થી કંટાળીને સંબંધ
બાંધે છે અને પછી સંબંધ થી
કંટાળીને એકલતા માંગે છે..!
માણસ જીવનમા ગમે તેટલો વેપારી
બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી
શક્તો નથી અને શાંતિ
ખરીદી નથી શક્તો..!
ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર
પવનની લહેર હતી સંભાળ તારા
ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે..
બે મત નથી એક જ મત છે કે આ
સંસાર રમત છે જૂઠો જીતે અને સાચો
હારે એવી બાજીનું નામ જગત છે..!
જિંદગી જેવી મળી છે તેવી માણી લ્યો,
જિંદગી જીવવામાં મજા છે,
ફરિયાદો કરવામાં નહીં.
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ
ખરાબ નહીં થાય… બીજો માણસ
આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે..!
શિક્ષણ તો શાળા કોલેજ
માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર
તો પરિવાર માંથી જ આવે છે.
જીવન નો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજા ની સાથે સરખાવો
નહીં, કેમ કે આજે માનવી પોતાના દુ:ખ થી
જેટલો દુઃખી નથી, તેના કરતાં
વધારે બીજાના સુખથી દુઃખી થાય છે
માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
ખુશીને ખરીદી નથી શકતો.
કાયમ આનંદ માં રહેવા માટે,
સુવિધાઓ ની નહીં પણ
સમજણની જરૂર છે.…!
#મન માં પવિત્રતા અને પાયા માં નીતી
હશે તો. જીવન માં પરિક્ષા આવી શકે
પરંતુ સમસ્યા તો નહીં જ આવે.
#
નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત
રાખવી સહેલી છે. પરંતુ સફળતા
મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુજ
મુશ્કેલ હોય છે.
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને
આપણા હાથમાં હોય પણ સમય
તો પ્રભુ ના હાથમાં જ છે
હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો !
હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો !
Conclusion
આમ આ પ્રકારે ગુજરાતી ભાષા સાહિત્યમાં આપણે ઘણા બધા સુવિચાર તથા અન્ય ઘણા પ્રકારના સુવિચારો એટલે કે, ગુજરાતી સુવિચારો, શુભ સવારના સુવિચારો, જીવનમાં ઉપયોગી સુવિચારો, તથા અન્ય ઘણા પ્રકારના સુવિચારો આપને સાંભળ્યા છે. જેનો ઉપયોગ આપને આપના જીવનમાં ઘણીવાર કરીએ પણ છીએ.
આમ, જો તમે પણ આવા અવનવા સુવિચારો વાંચવા તથા તેના પરથી કઈક સીખવા માંગતા ઓવ તો અમારી WebSite Onlineaspirants.in ને નિયમિતપાને તપાસતા રહો.
FAQs
1. What is the title of this article?
TOP 151+ Gujarati Suvichar You Must Have Used Somewhere In Your Life || નાના ગુજરાતી સુવિચાર
2. Write any one Gujarati Suvichar.
મનુષ્ય ભલે ગમે એટલું કરે પરંતુ
આખરે તેને પૂણ્ય કરતાં વધારે અને
સમયથી વહેલા કશું પ્રાપ્ત થતું નથી.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
3. Write a nice good morning message
આનંદ ક્યારેય બજાર માં વેચાતો મળતો નથી,
એતો પરિશ્રમ થી વાવવો પડે છે
અને પળે પળે લણવો પડે છે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹