પાલક માતા-પિતા યોજના હેઠળ દીકરીઓને લગ્ન બાદ મળશે રૂપિયા 2 લાખની સહાય
પાલક માતાપિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન બાદ 2 લાખની સહાય અપાશે. પાલક માતાપિતા યોજના હેઠળ દર માસે બાળકને 3 હજારની સહાય અપાય છે : કચ્છમાં અત્યાર સુધી બંને વાલીના અવસાન કે, એકના અવસાન બાદ બીજાએ પુન: લગ્ન કર્યા હોય તેવા 648 બાળકોને લાભ અપાયો છે. માતા-પિતા બન્નેના અવસાનથી બાળકો …
પાલક માતા-પિતા યોજના હેઠળ દીકરીઓને લગ્ન બાદ મળશે રૂપિયા 2 લાખની સહાય Read More »