ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, અહીથી જાણો તમામ માહિતી

ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, અહીથી જાણો તમામ માહિતી: ગીર સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 01 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • વન્યપ્રાણી મિત્રની જગ્યા પર ભરતી બહાર પડી છે.

લાયકાત શું જોઈએ?

  • ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
  • ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
  • ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.
  • વધુ સરતો અને વધુ વિગતો સંબંધીત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ની કચેરીએથી જાણી શકાશે.

પગાર કેટલો મળશે?

  • માસિક રૂ. 2000/- વેતન

અરજી કરવાની છેલ્લી તારીખ

03-10-2023

મહત્વપૂર્ણ લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment