ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડ ભરતી । ધોરણ 10 પાસ પર આવી પોલીસમાં ભરતી જુઓ સંપૂર્ણ માહિતી

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવારમાં કે કોઈ મિત્રને નોકરી ની જરૂર હોય તો અમે તમારા માટે એક ખુશ ખબર લાવ્યા છીએ. ધોરણ 10 પાસ માટે ટ્રાફિક બ્રિગેડ ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા , પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મેળવવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડ
નોકરીનું સ્થળ ગુજરાત
કુલ ખાલી જગ્યા 289
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023

પોસ્ટ નામ

વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કુલ 289 જગ્યાઓ ભરવા માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડ દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર 2023 છે.

લાયકાત

મિત્રો, ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

વયમર્યાદા

ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડ ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.

પગાર

ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં પ્રતિદિન ₹300 વેતન ચૂકવવામાં આવશે.

વય મર્યાદા

  • લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા 40 વર્ષ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી ફોર્મ તમે https://vtet.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment