નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં ‘નવ’ એટલે નવ દિવસ અને ‘રાત્રી’ એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે માઁ દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે.
નવરાત્રી ની સુભેછાઓ
માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાથૅના કરું છું…
‘યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ’ : જય માતાજી…
નવરાત્રી ની સુભેછાઓ 2022
નવરાત્રીના નવ દિવસ અને નવ રાત તમને સારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય આપે. તમને ખૂબ ખૂબ શુભ નવરાત્રીની શુભકામના
આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના. હેપ્પી નવરાત્રી!
ગુજરાતીમાં નવરાત્રીની શુભકામનાઓ
આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!
હેપ્પી નવરાત્રી!
તમારા નામ ની સાથે નવરાત્રી ની શુભકામના
આજથી ચૈત્રી સુદ એકમ ? નવરાત્રીનો ? પ્રારંભ થઇ રહ્યો છે.
નવ દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપની આરાધના સાથે ભક્તોની ભક્તિની મહિમાનો તહેવાર છે.
માઁ દુર્ગાના નવ સ્વરૂપ પૈકી આજે પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.
આપ સર્વેને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.
દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી!
નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ
નવરાત્રીનો શુભ પર્વ તમને શુભેચ્છા અને સમૃદ્ધિ આપે.
શુભ નવરાત્રી!
દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે.
શુભ નવરાત્રી!
માઁ દુર્ગા સૌને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી “નવરાત્રી” ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા.
નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું.
માઁ નવ દુર્ગા, માઁ અંબા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સંસ્કાર અર્પે એજ માઁ ભગવતી, માઁ દુર્ગા, જગત જનની માઁ જગદંબાના ચરણોમાં વંદન સહ પ્રાર્થના