SSB GD કોન્સ્ટેબલ ભરતી 2022 : 10 પાસ ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક

SSB કોન્સ્ટેબલ ભરતી 2022: સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 399 જગ્યાઓ ભરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓફલાઇન અરજી કરી શકશે. અરજી કરવાનો સમયગાળો જાહેરાત પ્રસિદ્ધ થયા પછી 30 દિવસ સુધીમાં ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરી કરવા માંગતા … Read more