દર વર્ષે શા માટે ઉજવવામાં આવે છે દશેરો? શું છે તેનું પૌરાણિક મહત્વ | case study of dussehra Festival

દર વર્ષે શા માટે ઉજવવામાં આવે છે દશેરો? ધુ છે તેનું પૌરાણિક મહત્વ : દશેરાનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમીના દિવસે ઉજવવામાં આવે છે. દશમીને વિજયાદશમી (Vijayadashami 2022) તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે, ભગવાન શ્રી રામ અને લંકાના રાજા રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અને 10માં દિવસે ભગવાન શ્રી … Read more