Knowledge

Gujarat All Village Maps Online Map

ગુજરાતના તમામ ગામના નવા નકશા જાહેર, ફટાફટ જુઓ તમારા ગામ નો નવો નકશો

ગુજરાત ગામ નકશા તમને તમારા ગામ અને આસપાસના વિસ્તારોની સંપૂર્ણ ઝાંખી આપે છે. ગામના નકશા અહીં તપાસો. તે કેટેગરીઝને સોર્ટ કરવાની સૌથી ઝડપી અને સરળ રીત છે જે તમને સ્થાનિક સ્થળો અને વિસ્તારો શોધવા માટે મદદ કરે છે. ગામ નકશા લાઈવ નકશા ડેટા સાથે સમજવા અને નેવિગેટ કરવા માટે રચાયેલ છે. આ તમામ ગામના નકશા …

ગુજરાતના તમામ ગામના નવા નકશા જાહેર, ફટાફટ જુઓ તમારા ગામ નો નવો નકશો Read More »

EVM machine

તમે જાણો છો મતદાન પછી EVMનું શું કરવામાં આવે છે?

મતદાન પછી EVMને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવે છે. તેથી, જ્યારે ઘણા પક્ષોએ તેમની હાર પછી EVM પારદર્શિતાની નિષ્ફળતાની ટીકા કરી છે, ત્યારે ફક્ત 6 પગલામાં જાણો કે તમે મતદાન કર્યા પછી એક અઠવાડિયા સુધી EVM કઈ પ્રક્રિયામાંથી પસાર થશે અને તેની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે. ઈવીએમ સીલ કરવામાં આવે છે …

તમે જાણો છો મતદાન પછી EVMનું શું કરવામાં આવે છે? Read More »

Evm update

ગુજરાતમાં માત્ર 6 જગ્યાએ જ EVM ડબલ કેમ રાખવામાં આવ્યા જુઓ કારણ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે, કારણ કે કેટલીક બેઠકો પર 16થી વધુ ઉમેદવારો હોવાથી એકથી વધુ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક બેઠક પર એક કરતાં વધુ ઈવીએમ યુનિટ હશે તો મતદાર કેવી રીતે મતદાન કરશે તે જાણવું ખૂબ જ જરૂરી છે જેથી મતદાર એક કરતાં વધુ બેલેટ યુનિટ જોઈને મૂંઝવણમાં ન …

ગુજરાતમાં માત્ર 6 જગ્યાએ જ EVM ડબલ કેમ રાખવામાં આવ્યા જુઓ કારણ! Read More »

ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ

ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ | વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ

ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1 ફેબ્રુઆરી 2022 થી ચૂંટનીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઈ શકે તે માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.

પશુ ખાણદાણ સહાય યોજના ૨૦૨૨ : અહી ક્લિક કરો

પશુપાલન અને ખેડૂત બન્ને એકબીજા સાથે જોડાયેલ છે. ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. Agriculture cooperation department, Gujarat Government દ્વારા ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજના 2021 માહિતી આંગળીના ટેવરે મેળવી શકે છે. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, …

પશુ ખાણદાણ સહાય યોજના ૨૦૨૨ : અહી ક્લિક કરો Read More »

Scroll to Top