ગુજરાતમાં માત્ર 6 જગ્યાએ જ EVM ડબલ કેમ રાખવામાં આવ્યા જુઓ કારણ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે, કારણ કે કેટલીક બેઠકો પર 16થી વધુ ઉમેદવારો હોવાથી એકથી વધુ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક બેઠક પર એક કરતાં વધુ ઈવીએમ યુનિટ હશે તો મતદાર કેવી રીતે મતદાન કરશે તે જાણવું ખૂબ જ જરૂરી છે જેથી મતદાર એક કરતાં વધુ બેલેટ યુનિટ જોઈને મૂંઝવણમાં ન … Read more