Tar Fencing Yojana 2024 : તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો માટે તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઑનલાઇન મૂકવામાં આવેલ છે. હવે Tar Fencing Yojana 2023 News આવ્યા છે. જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશે. જેની તમામ માહિતી આજે આપને મેળવીશું.

Tar Fencing Yojana 2023

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના
ભાષાગુજરાતી
યોજનાનો ઉદેશખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમઆ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.

આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?

આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન જરૂર પડશે. પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે.

કેટલો લાભ મળશે?

આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાય છે.

છેલ્લી કઈ તારીખ સુધી અરજી કરી શકાશે?

આ યોજનાની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ ૦૭/૦૧/૨૦૨૪ છે.

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment