જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં ક્લાર્ક તેમજ પટાવાળા ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ભારતીય રેલવે દ્વારા બહાર પાડે VNSGU Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી |
નોકરીનું સ્થળ | સુરત, ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17 ઓગસ્ટ |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ vnsgu.ac.in |
પોસ્ટનું નામ
ભારતીય ટપાલ વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ Executive જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.
કુલ ખાલી જગ્યા
VNSGUની આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પટાવાળાના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જયારે ક્લાર્ક ના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે પરીક્ષા અથવા કોમ્પ્યુટર ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
મહત્ત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 05 ઑગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (VNSGU Recruitment 2023 Last Date) 17 ઑગસ્ટ 2023
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ https://www.vnsgu.ac.in/ ની વેબસાઇટ પર જઈ ભરતી જાહેરાત વાંચી ભરતીની માહિતી મેળવો
- રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
- ત્યાર બાદ આઈડી પાસવોર્ડ વડે લૉગિન કરો.
- ત્યાર બાદ Apply Now ના બટન પર ક્લિક કરો.
- સંપૂર્ણ વિગત ભરી રજિસ્ટ્રેશન પક્રિયા પૂર્ણ કરો.
- ત્યાર બાદ અરજી માટે ની સંપૂર્ણ વિગત ભરી અને સબમિટ કરો.
- અરજી ફીની ચુકવણી કરો.
- અરજી કરેલ નંબર નોંધણી અથવા અરજી ની પ્રિન્ટ કાઢો.
ઉપયોગી લીંક
ઓનલાઈન અરજી | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |